પૂરું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરું કરવું

 • 1

  સમાપ્ત કરવું.

 • 2

  મારી નાખવું; નાશ કરવો.

 • 3

  ભરણપોષણ કરવું.

 • 4

  (વચન) બરાબર પાલન કરવું-પાર પાડવું.