પલકદરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલકદરિયો

પુંલિંગ

  • 1

    ઘડીએ ઘડીએ પાણી માગતા બાળકને માટે બોલાય છે.