પલકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  મીંચાવું ને ઊઘડવું.

 • 2

  આંખ પલકવાની જેમ ગતિ હોવી કે થવી.

 • 3

  ઝબૂકવું; રહી રહીને પ્રકાશવું.

 • 4

  ચળવું; અસ્થિર થવું.

મૂળ

'પલક' પરથી

પુલકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પુલકિત રોમાંચિત થવું.