પુલકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પુલકિત રોમાંચિત થવું.

પલકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'પલકવું'નું ભાવે.