પલંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલંગ

પુંલિંગ

  • 1

    મોટો ખાટલો.

મૂળ

सं. पयँक; प्रा. पलिअंक, पल्लंक

પ્લગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લગ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    પાણી; વીજળી ઇ૰ના પ્રવાહ પરનો દાટો; જે વાટે તે લઈ શકાય.

મૂળ

इं.

પ્લેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેગ

પુંલિંગ

  • 1

    એક ચેપી રોગ; મરકી; મહામારી.

મૂળ

इं.