પલટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલટન

સ્ત્રીલિંગ

  • 1

    લશ્કરની ટુકડી.

મૂળ

इं. प्लॅटून; पो; સર૰ हिं.,म.

પ્લેટૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેટૂન

નપુંસક લિંગ

  • 1

    (અમુક કદની) એક નાની લશ્કરી ટુકડી.

મૂળ

इं.