પ્લૅટફૉર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લૅટફૉર્મ

નપુંસક લિંગ

  • 1

    ફલાટ; સ્ટેશનનો લાંબો ઓટલો, જેના પર રહીને રેલગાડીમાં ચડઊતર થાય છે.

  • 2

    વ્યાસપીઠ; સભાનો મંચ.

મૂળ

इं.