પલટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલટી

સ્ત્રીલિંગ

 • 1

  ફેરબદલી.

 • 2

  ગાવામાં સ્વરને ઉતારવો અને ચડાવવો તે.

 • 3

  ઊથલો.

 • 4

  પટાબાજીનો એક દાવ.

મૂળ

જુઓ પલટવું