પલટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલટો

પુંલિંગ

 • 1

  ફેરબદલી.

 • 2

  ગાવામાં સ્વરને ઉતારવો અને ચડાવવો તે.

 • 3

  ઊથલો.

 • 4

  પટાબાજીનો એક દાવ.

મૂળ

જુઓ પલટવું

પ્લૂટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લૂટો

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક નાનકડો ગ્રહ; કુબેર.

મૂળ

इं.

પ્લેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેટો

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મશહૂર એક ગ્રીક તત્ત્વજ્ઞાની; અફલાતૂન.

મૂળ

इं.