પ્લુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લુતિ

સ્ત્રીલિંગ

 • 1

  કૂદકો.

 • 2

  પૂર.

 • 3

  ઘોડાની એક ચાલ.

 • 4

  સ્વર ત્રણ માત્રા સુધી લંબાવવો તે.