ગુજરાતી

માં પ્લૅનની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્લૅન1પ્લેન2

પ્લૅન1

પુંલિંગ

  • 1

    નકશો; આલેખ.

  • 2

    યોજના.

મૂળ

इं.

ગુજરાતી

માં પ્લૅનની 2 મુખ્ય વ્યાખ્યા છે: પ્લૅન1પ્લેન2

પ્લેન2

નપુંસક લિંગ

  • 1

    'ઍરોપ્લેન'; વિમાન.

મૂળ

इं.