પ્લૅનેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લૅનેટ

પુંલિંગ

 • 1

  ગ્રહ; આકાશીય ગોળો; (ખગોળશાસ્ત્ર પ્રમાણે કુલ નવ ગ્રહો છેઃ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લૂટો).

 • 2

  (જ્યોતિશાસ્ત્ર પ્રમાણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એ નવમાંનો એક).

 • 3

  ગ્રહવું તે; ગ્રહણ.

 • 4

  પૂર્વગ્રહ.

 • 5

  ગીતના આરતીમાં જેનો પ્રયોગ થાય છે તે સ્વર.

 • 6

  ગ્રહદશા; તાગ્ય; નસીબ.

મૂળ

इं.