પલૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલૂર

નપુંસક લિંગ

  • 1

    લીલી કુમળી ડુંગળી કે લસણ.

વિશેષણ

  • 1

    બહુ બારીક (કાપડ).