ગુજરાતી

માં પલ્લુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલ્લું1પલ્લું2

પલ્લું1

નપુંસક લિંગ

  • 1

    વર તરફથી કન્યાને અપાતું સ્ત્રીધન (પલ્લું આપવું, પલ્લું કરવું).

ગુજરાતી

માં પલ્લુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલ્લું1પલ્લું2

પલ્લું2

નપુંસક લિંગ

  • 1

    ત્રાજવાનું એક છાબડું (પલ્લું ભરવું, પલ્લું ચડાવવું).

મૂળ

फा.