ગુજરાતી

માં પલ્લીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલ્લી1પલ્લી2

પલ્લી1

સ્ત્રીલિંગ

  • 1

    નાનું ગામડું.

  • 2

    પરલી; ગરોળી.

ગુજરાતી

માં પલ્લીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પલ્લી1પલ્લી2

પલ્લી2

સ્ત્રીલિંગ

  • 1

    માંડવી; ગરબાની કોડિયાં મૂકવાની દીવી (પલ્લી કાઢવી, પલ્લી મૂકવી).