પલળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભીનું થવું.

  • 2

    લાક્ષણિક પોચું થવું; પીગળવું (મન).

મૂળ

જુઓ પલાળવું