પલવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલવટ

સ્ત્રીલિંગ

  • 1

    કેડ બાંધવી તે કે તેનું કપડું (જેવું ભીલો બાંધે છે).

  • 2

    પાલવ કે નીચે લટકતો છેડો; તેને કેડે કે છાતીએ તાણી બાંધવો તે.

મૂળ

सं. पल्लव