પલેવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલેવણ

નપુંસક લિંગ

  • 1

    જૈન
    +જીવજંતુના રક્ષણાર્થે લૂગડાં, રજોયણા વગેરેને પહોળાં કરી તપાસવાં-ખંખેરવા તે.

  • 2

    અગ્નિ.