પલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રાજી કરવું; રીઝવવું.

મૂળ

सं. पल्लव=ક્રીડા ઉપરથી