પૅલેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅલેસ

પુંલિંગ

 • 1

  મહેલ; પ્રાસાદ.

મૂળ

इं.

પ્લસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લસ

પુંલિંગ

 • 1

  સરવાળો.

 • 2

  ધન-ચિહ્ન (+).

મૂળ

इं.

પ્લસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લસ

વિશેષણ

 • 1

  ધન.

 • 2

  અતિરિક્ત.

પ્લેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લેસ

સ્ત્રીલિંગ

 • 1

  સ્થાન; જગ્યા.

 • 2

  પદસ્થાન.

મૂળ

इं.