પલાંઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાંઠી

સ્ત્રીલિંગ

  • 1

    પગ અમુક ઢબે વાળીને ચપટ બેસવાની રીત.

મૂળ

प्रा. पल्लत्थि ( सं. पर्यस्तिका)