પલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાણ

નપુંસક લિંગ

  • 1

    ઘોડાની પીઠ ઉપર નાખવાનો સામાન.

  • 2

    સવારી.

મૂળ

सं. पर्याण; प्रा. पल्लाण; સર૰ फा. पालान; सं. पल्ययन