પલાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સવારી કરવી.

  • 2

    ઘોડાની પીઠ ઉપર સામાન કસવો.

મૂળ

પલાણ પરથી