પલાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાણો

પુંલિંગ

  • 1

    છાપતી વખતે બીબાં બરાબર બેસાડવા તેમના ઉપર મૂકી ઠોકવાનો લાકડાનો કકડો.

મૂળ

इं. प्लेनर