પ્લાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લાન

પુંલિંગ

  • 1

    યોજના.

  • 2

    કાર્યક્રમ.

  • 3

    નક્શો; માનચિત્ર.

મૂળ

इं.