પલાયનવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાયનવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    પલાયનવાદ; સ્વકીય જવાબદારીમાંથી ભાગી છૂટવાની વૃત્તિ.

  • 2

    જીવનની વાસ્તવિકતામાંથી છટકવાની વૃત્તિ.