પલાયનવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાયનવાદી

વિશેષણ

  • 1

    જવાબદારીમાંથી ભાગી છૂટવાની વૃત્તિવાળું.

  • 2

    જીવનની વાસ્તવિકતામાંથી છટકવાની વૃત્તિવાળું.