પ્લાયવૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લાયવૂડ

નપુંસક લિંગ

  • 1

    લાકડાનાં પાતળાં પડ ચોટાડી કરાતું એક જાતનું મજબૂત પાટિયું.

મૂળ

इं.