પલાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભીંજવવું.

 • 2

  લાક્ષણિક મન પર અસર પહોંચાડવી.

 • 3

  વતું કરવા દાઢી પલાળવી.

 • 4

  લાક્ષણિક કોઈ કામ શરૂ કરવું.

મૂળ

સર૰ प्रा. पलाविअ, सं. प्लावित