પલાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલાશી

પુંલિંગ

  • 1

    રાક્ષસ.

  • 2

    ઝાડ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    દીપકની એક રાગણી.