પ્લાસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લાસ્તર

નપુંસક લિંગ

  • 1

    ચણતર ઉપર લગાવવાનો ચૂના વગેરેનો લેપ.

  • 2

    ઔષધનો લેપ.

  • 3

    તેવા લેપવાળી પટી.

મૂળ

इं.