પુલિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલિન

પુંલિંગ

 • 1

  ભાઠું; નદીનો કાંઠો.

 • 2

  નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ.

નપુંસક લિંગ

 • 1

  ભાઠું; નદીનો કાંઠો.

 • 2

  નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ.

મૂળ

सं.