પલીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલીત

પુંલિંગ

  • 1

    ભૂતપ્રેત.

નપુંસક લિંગ

  • 1

    ભૂતપ્રેત.

વિશેષણ

  • 1

    ખરાબ; દુષ્ટ.

મૂળ

સર૰ हिं; ( फा. पलीद)