પ્લૉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લૉટ

પુંલિંગ

  • 1

    જમીનનો નાનો ટુકડો.

  • 2

    નાટકનું વસ્તુ કે કાર્ય.

  • 3

    કાવતરું.

મૂળ

इं.