પલોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પલોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કામકાજમાં જોડી પાવરધું કરવું.

  • 2

    કેળવી સવારી લાયક કરવું.

  • 3

    ચંપી કરવી; દબાવવું.

મૂળ

प्रा. पलोट्ट=પ્રવૃત્તિ કરવી, ફેંકવું.