પુલોમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુલોમા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાક્ષસ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ પત્ની (ભૃગુની પત્ની).

મૂળ

सं.