પ્લૅ બૅક સિંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્લૅ બૅક સિંગર

પુંલિંગ

  • 1

    પાર્શ્વગાયક; વ્યક્તિ; નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ.

મૂળ

इं.