પળકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખાવાની લાલચથી મોંમાં પાણી છૂટવું.

  • 2

    ખાવાની આશાએ આવવું-પેધવું.

મૂળ

दे. पलक्क=આસક્ત; લંપટ