પળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળકો

પુંલિંગ

  • 1

    પલકો; ચમકારો.

મૂળ

જુઓ પલકવું