પળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જવું.

 • 2

  ['પાળવું' ઉપરથી] બરદાશ થવી; પોષણ થવું.

 • 3

  અનુકૂળ આવવું.

 • 4

  ['પળિયું' ઉપરથી] વાળ ધોળા થઈ જવા.

 • 5

  પ્રગટ થવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ['પાળવું' ઉપરથી] (વચન) પાળવું.

 • 2

  ભોગવટો તાબામાં હોવો (જમીનનો).