પળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળા

સ્ત્રીલિંગ

  • 1

    પાલન; સેવાચાકરી.

  • 2

    પાલવવું પડે તેવું (બાળક, ઘરડું વગેરે).

  • 3

    કંટાળો આપે એવું કામ.

મૂળ

'પાળવું' ઉપરથી