પૂળાછૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂળાછૂટ

વિશેષણ

  • 1

    અમુક રૂપિયા બદલ અમુક મુદત માટે જમીન પાછી આપવી પડે એવું (ગીરો).