પૂળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂળો

પુંલિંગ

  • 1

    ઘાસ કે કડબનું મોટું પૂળિયું.

મૂળ

सं. पूल

પળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળો

પુંલિંગ

  • 1

    મોટી પળી.