પળોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળોટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કામકાજમાં જોડી પાવરધું કરવું.

 • 2

  કેળવી સવારી લાયક કરવું.

 • 3

  ચંપી કરવી; દબાવવું.

મૂળ

प्रा. पलोट्ट=પ્રવૃત્તિ કરવી, ફેંકવું.

પળોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પળોટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પલોટવું; કામકાજમાં જોડી પાવરધું કરવું.

 • 2

  કેળવી સવારી લાયક કરવું.

 • 3

  ચંપી કરવી; દબાવવું.