પવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવન

પુંલિંગ

  • 1

    વા; વહેતો વાયુ.

  • 2

    લાક્ષણિક તોર; મિજાજ.

  • 3

    શોખનો શિરસ્તો-ફૅશન; વાયરો.

મૂળ

सं.