પવાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવાલું

નપુંસક લિંગ

 • 1

  પાણી પીવા માટેનું નાનું વાસણ; જામ.

 • 2

  મોટું નળાકાર એક વાસણ.

 • 3

  અનાજ માપવાની નાની પાલી.

  જુઓ પાલી

મૂળ

જુઓ પ્યાલું