પવિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવિત્ર

વિશેષણ

  • 1

    શુદ્ધ; પાવન.

મૂળ

सं.

પવિત્રું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવિત્રું

નપુંસક લિંગ

  • 1

    ઠાકોરજીને ધરાવેલી રેશમની માળા.

  • 2

    કોટે ઘાલવાની મોતીની સેર.

મૂળ

सं. पवित्र ઉપ રથી