પવિત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પવિત્રી

સ્ત્રીલિંગ

  • 1

    દર્ભની વીંટી.

  • 2

    ['પવિત્ર' ઉપરથી] પવિત્ર શબ્દો પાડેલી કે ભરેલી રેશમી પટ્ટી.

મૂળ

प्र. पवित्तय (सं. पवित्रक)=વીંટી