ગુજરાતી

માં પશુની 3 મુખ્ય વ્યાખ્યા છે: પશુ1પેશ2પેશ3

પશુ1

નપુંસક લિંગ

 • 1

  જાનવર; ચોપગું પ્રાણી.

મૂળ

सं.

ગુજરાતી

માં પશુની 3 મુખ્ય વ્યાખ્યા છે: પશુ1પેશ2પેશ3

પેશ2

ક્રિયાવિશેષણ

 • 1

  આગળ; ઉપરી અધિકારી તરફ.

 • 2

  આગળ; ઠેઠ.

મૂળ

फा.

ગુજરાતી

માં પશુની 3 મુખ્ય વ્યાખ્યા છે: પશુ1પેશ2પેશ3

પેશ3

પુંલિંગ

 • 1

  ધંધો; કસબ.

મૂળ

फा. पेशः