પેશગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશગી

સ્ત્રીલિંગ

  • 1

    કામ પેટે આગળથી આપેલું લવાજમ; બાનું; 'એડવાન્સ'.